home share

કીર્તન મુક્તાવલી

(૧) મારા ચિત્તલડાને ચોરી યોગી જાય ક્યાં

શ્રી જયંતીભાઈ ટાંક

ચિત્તલડાનો ચોર

સ્વામીશ્રી અમદાવાદ પધારે ત્યારે છગનભાઈ ટાંક તથા તેમના નાના ભાઈ જયંતભાઈ હંમેશાં કંઈક ને કંઈક સ્વરચિત ભજનો ગાઈ સ્વામીશ્રીને રીઝવે. છગનભાઈ ટાંકે રચેલું ‘સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય’ એ કીર્તન આજે પણ લોકજીભે રમતું રહ્યું છે. એવું જ સ્વામીશ્રીનું

મારા ચિત્તલડાને ચોરી (૨), યોગી જાય ક્યાં રે...

ભાલે તિલક રૂડું કીધું, મારું મનડું મોહી લીધું,

  મારા મનનો એ મોર, યોગી જાય ક્યાં રે... મારા. ૧

...

એને સ્નેહ સજીને સાધ્યો, એને પ્રેમબંધને બાંધ્યો,

  પૂર્યો ‘જયંત’ હૃદયથી, યોગી જાય ક્યાં રે...મારા. ૮

- કીર્તન જ્યારે જયંતભાઈ પોતે જ ગાતા, ત્યારે સ્વામીશ્રી પણ પોતાની અદ્‌ભુત અલમસ્તાઈથી ડોલી ઊઠતા અને સાથે સાથે ગાવા લાગતા: ‘મારા ચિત્તલડાને ચોરી યોગી જાય ક્યાં!’ હરિભક્તો હર્ષભેર ગાતાં આ કીર્તનમાં ઓતપ્રોત બની જતા અને સ્વામીશ્રીની બ્રહ્માનંદી મસ્તીનો અનુભવ કરતા. કીર્તનના રચયિતા જયંતભાઈ હંમેશાં આશ્ચર્ય અનુભવતા કે સ્વામીશ્રી પોતે જ પોતાનું ભજન કેવી રીતે ગાઈ શકે? અને તેમને ઉત્તર જડી જતો: “યોગીજી મહારાજ ‘યોગીજી’ મટી જાણે કે મહારાજમાં લીન થઈ ગયા છે અને પોતાના જ ભક્તના ગુણ ગાઈ રહ્યા છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૫૪૬]

(1) Mārā chittalḍāne chorī Yogī jāy kyā

Shri Jayantibhai Tank

The Thief of My Mind

Whenever Yogiji Maharaj graced Amdavad, Chhaganbhai Tank and his younger brother, Jayantbhai Tank, would please Swamishri with kirtans that they wrote themselves. The kirtan ‘Swamiji to mahā-pratāpi enu dhāryu thāy..’ is a well-known kirtan written by Chhaganbhai that on the tip of everyone’s tongue even today. Another kirtan is Mārā chittaldāne chori, Yogi jāy kyā re....

When Jayantbhai sang the kirtan himself, Swamishri would sway with the tune and would sing along: Mārā chittaldāne chori, Yogi jāy kyā re.... The devotees would become engrossed in the kirtan and experience the bliss of Aksharbrahma. Jayantbhai would be surprised: How is Swamishri singing along a kirtan about himself? He would find the answer: Yogiji Maharaj has lost consciousness of himself and has become absorbed in Maharaj, and he [Maharaj] is singing the greatness of his bhakta [Yogiji Maharaj].

[Brahmaswarup Yogiji Maharaj: Part 3/546]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase